કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક

મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક

૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન

રાજ્ય સરકાર દ્વારા આજે ૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન સાથે નિમણુક આપવામાં આવી છે સાથે જ પાંચ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી ડીવાયએસપી પી એ ઝાલાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે અને મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક આપવામાં આવી છે.

મોરબીના ડીવાયએસપી પી એ ઝાલાની નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ) રાજકોટ રીજીયન ખાતે બદલી કરવામાં આવી છે જયારે જે એમ આલની વિભાગીય પોલીસ અધિકારી મોરબી ખાતે નિમણુક કરવામાં આવી છે અને કે પી પરમારની નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક મોરબી ખાતે નિમણુક કરવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!