કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર ઉભી રહેતી બે ટ્રેનો થોડા દિવસ માટે રદ

રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનો ઓપરેશનલ કારણોસર થોડા દિવસો માટે રદ રહેશે. તેમ રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું છે. 
રદ કરાયેલી ટ્રેનો 
1) ટ્રેન નં 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 25.02.2023 થી 03.03.2023 સુધી રદ રહેશે. 
 2) ટ્રેન નં 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 25.02.2023 થી 03.03.2023 સુધી રદ રહેશે. 
3) ટ્રેન નં 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 25.02.223 થી 03.03.2023 સુધી રદ રહેશે. 
4) ટ્રેન નં 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 26.02.2023 થી 04.03.2023 સુધી રદ રહેશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!