કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવા ચોકડીએથી એકી બેકીનો જુગાર રમતા બે પકડાયા

આરોગ્યનગરનો શખ્સ છરી સાથે મળી આવ્યો

વાંકાનેર: તાલુકાના ભીમગુડા અને ઓળના શખ્સો એકી બેકીનો જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે…

જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસેથી (1) રણજીતભાઇ હીરાભાઇ વીંઝવાડીયા (ઉ.વ.21)ગામ ભીમગુડા અને ગોપાલભાઈ જેમભાઇ વીંઝવાડીયા (ઉ.વ.21) ગામ. ઓળ વાળા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો જાહેરમાં નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂ.૭૫૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધેલ છે….

આરોગ્યનગરનો શખ્સ છરી સાથે મળી આવ્યો:વાંકાનેર આરોગ્યનગર બસ સ્ટેશન પાછળ રહેતા જીવણભાઈ ધીરૂભાઈ પીપળીયા આરોગ્યનગર ચોકમાંથી પોતાના કબ્જામા એક લાકડાના હાથામા ફીટ કરેલ ૧ ફુટની છરી સાથે રાખી મળી આવતા જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવો લઈ જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબી જિલ્લા ના જાહેરનામા ક્રમાંક-નં-જે/એમએ જી/ક.૩૭(૧)જા.નામુ/વશી-૩૧૮/૨૦૨૪ તા.૩૧/૦૮/૨૦૨૪ નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા અને ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!