વાંકાનેર: તાલુકાના સરતાનપર ગામના બે મહિલાને રિક્ષા પલ્ટી મારી જવાના અકસ્માતમાં ઇજા થયાના સમાચાર મળ્યા છે…
મળેલ માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર અને નવાગામ વચ્ચે રિક્ષા પલ્ટી મારી જવાના બનેલ બનાવમાં શિલ્પાબેન અને રાધિકાબેન રહે.બંને સરતાનપરને ઈજાઓ પહોંચી હતી જેથી મોરબી સારવારમાં લવાયા હતા અને પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે….