કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ખૂંટિયાની ઢીંકે બે યુવાનો ઈજાગ્રસ્ત

દીકરીના નામકરણની ખુશીમાં કેક લઇ ઘરે જતા બનેલો બનાવ

વાંકાનેર: અહીંના દિગ્વિજયનગરના બે યુવાનોને ખૂંટિયાએ ઢીંક મારતા મોટરસાયકલ લઈને ઘરે પરત ફરતા ઇજા થઇ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ દિગ્વિજયનગરના કૌશિક પરસોતમભાઇ વોરા અને જીતુભાઇ મગનભાઈ વાઢેર નામના બે યુવાનોને પુલદરવાજાથી

ઘરે પરત ફરતા શાહબાવાની દરગાહ પહેલા પહેલા એક ખૂંટિયાએ ઢીંક મારતા મોટર સાયકલ પરથી ફંગોળાઈ જતા પ્લમ્બિંગનું કામ કરતા કૌશિકભાઈને માથામાં અને જીતુભાઇને પગમાં ઇજા થઇ હતી. કૌશિકભાઈને માથામાં લોહી નીકળતા

દવાખાનામાં સારવાર લીધી હતી. ફર્નીચરનું કામ કરતા જીતુભાઈને ઘરે ચાર દિવસ પહેલા દીકરીનો જન્મ થયો હોય અને તેમના નામકરણની

ખુશીમાં કેક લઈને પરત ફરતા આ બનાવ બન્યો હતો. નગરપાલિકાએ 25 જેટલા ખૂંટિયા પકડી પાંજરાપોળમાં ધકેલ્યાનો દાવો કરેલ હતો, આમ છતાં

ખૂંટિયાના ત્રાસથી નગરજનો પરેશાન છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!