કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર- મોરબી રવિવારે ડેમુ ટ્રેનો રદ્દ

મકનસર પાસે ડેમુ ટ્રેન હડફેટે અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર-મોરબી રેલ્વે ટ્રેક પર ગઈ મોડી રાત્રિના મકનસર રેલવે સ્ટેશન નજીક કિમી નં. 14/16 થી 14/17 વચ્ચે પસાર થતી ડેમુ ટ્રેન નંબર 79451ની હડફેટે આવી જતા

એક અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના પુરુષનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં અજાણ્યા પુરુષની ઓળખ માટે વાંકાનેર રેલવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં કોઇપણ નાગરિકોને મૃતકની ઓળખ મળે તો રેલ્વે પોલીસના હેડ કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા (63526 35525) નો સંપર્ક કરવા જણાવાયું છે….

ઉપર મુજબના ફોટાવાળાને ઓળખનારે સંપર્ક કરવા અપીલ કરાઈ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!