સરફરાઝ રાઝા (દરબારી કવ્વાલ) નો રાત્રે દશ વાગે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે
વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર 25 વારિયા, ગેબી સોસાયટીમાં આવેલ હઝરત ગેબનશા પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારક આગામી બીજી માર્ચ ચાંદ નવ ગુરુવારના રોજ ઉજવાશે. તે દિવસે સાંજે સાત વાગે આમ ન્યાજ રાખેલ છે. સંદલ શરીફ બુધવારના ઈશાની નમાઝ બાદ રહેશે. અકીદતમંદોને આયોજક સલીમબાપુ, જેરુદીન કુરેશી અને સોયબ ખલિફાએ આમંત્રણ આપેલ છે.

