કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક શનિ/રવિવારે

વાંકાનેર: ચંદ્રપુર અલ્હાજ હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા દરગાહ શરીફ મુકામે તા. ૨૧/૧૦/૨૦૨૩ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે.


તા. ૨૨/૧૦/૨૦૨૩ રવિવાર ના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક કુરાન ખ્વાની અને ત્યાર બાદ ૧૦:૦૦ થી ૧:૦૦ ન્યાઝ તકસીમ કરવામા આવશે. ઝોહરની નમાઝ બાદ સંદલ શરીફ બાવાસાહેબના કુટુંબીજનો તરફથી અદા કરવામા આવશે.
આ મુબારક મૌકા પર તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઇઓને જાણ કરવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!