વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતી કાલ રવિવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. કાલે આમ ન્યાઝ તકસીમ થશે
આજ શનિવારના રાતના ઈશાની નમાઝ બાદ સંદલ ચઢાવવામાં આવશે, અકીદતમંદોને હાજર રહેવા કમિટી તરફથી જાહેર આમંત્રણ પાઠવેલ છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો