કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વઘાસિયામાં ગાળો બોલવાની ના પાડતા બેટ ફટકાર્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતો આરોપી જાબીર હુસેનભાઈ માથકિયા ગાળો બોલતો હોવાથી બસીરભાઈ ફતેમામદભાઈ માથકિયા નામના યુવાને આરોપી જાબીરને ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ માથામાં બેટ ફટકારી દેતા ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

બનાવ અંગે ઇજાગ્રસ્ત બસીરભાઈના ભાઈ પરવેઝભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી જાબીર વિરુદ્ધ આઇપીસી કલમ 323, 325, 504 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!