કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાલાસણ- પીપળીયારાજ રોડ પૂર્વવત ચાલુ થયો

વાલાસણ- પીપળીયારાજ રોડ પૂર્વવત ચાલુ થયો

રોડ પર વીજ પોલ ધરાશાયી થયો હતો

વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ

વાંકાનેર: તાલુકાના વાલાસણ- પીપળીયારાજ વચ્ચે ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવાના કારણે આ બે ગામ વચ્ચે એક વીજ પોલ ધરાશાયી થઈને રોડ વચ્ચે પડતા રોડ બંધ થઈ ગયો હતો, જેના કારણે મીતાણા – વાંકાનેર વચ્ચેની અવર જવર અટકી ગઈ હતી,

આ અંગેની વાલાસણ માજી સરપંચ ઇસ્માઇલભાઈ કડીવાર અને પીપળીયારાજના સ્થાનિક લોકોને જાણ થતા ત્યાં પહોંચી થાંભલાને ખસેડી રોડ પરની અડચણ દૂર કરી હતી અને વાહનોની અવરજવર શક્ય બની હતી….
વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ
વાંકાનેરમાં ગઈ કાલે સાંજે 6 થી 8 દરમિયાન વાંકાનેરમાં બે કલાકમાં 29 મીમી વરસાદ નોંધાયો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!