વાંકાનેરમાં ગઈ કાલે 91 મીમી (અંદાજે ચાર ઇંચ) વરસાદ
મોરબી : વાવાઝોડા બીપરજોયની અસર હેઠળ ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યો હતો,
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં અઢીથી પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો જેમા સૌથી વધુ વાંકાનેરમા 91 મીમી, સૌથી ઓછો માળીયામાં 63 મીમી વરસાદ નોંધાયો હતો.