કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરનુ ગૌરવ કવિહર હર્ષદરાય પ્રજાપતિ

વાંકાનેરનુ ગૌરવ શબ્દ વાહક કવિહર હર્ષદરાય પ્રજાપતિનો જન્મ દિવસ ગઈ કાલે હતો, તેઓ ખુબ સારા કવિ છે એમણે દુહા,ગઝલ, કવિતા અને આધ્યાત્મિક રહસ્યમય ગુઢાર્થ અર્થવાળા અસંખ્ય ભજનોની રચના કરી છે, જે સંતવાણી અને ડાયરામા ગવાય છે. કવિ હર હર્ષદરાય કહે છે કે “હુ લખી શકુ છુ એ મારા સદગુરુ ભગવાન પરમ સિધ્ધસંત શ્રી નારાયણદાસ બાપુની અસિમ કૃપા છે, તેમજ કુળદેવી બહુચરાજીમા સિકોતરમા અને મારા પરમ ઈષ્ટ હનુમાન દાદાના આશીર્વાદ છે.” તેમણે લખેલુ ભજન રસિક મારાજ કાપડીના શ્વરમા જીવણ જગાવે ઠાકર જાગ્યો…ખુબ પ્રચલિત થયુ છે; તેમજ હાલોને હડમતીયા ધામમા એ ટાઈટલનુ આલ્બમ પણ બહાર પડ્યુ છે. તેઓ સાથે સાથે સારા લેખક પણ છે, વર્તમાન પત્રો અને મેગેઝિનમા ઘણી વખત એમના ખુબ સુદર લેખ પણ આવતા હોય છે. તેઓ ધાર્મિક જગ્યાઓમા ખુબ સેવા આપે છે. રાણીમા રૂડીમા જગ્યા કેરાળા ,વરિયા પ્રજાપતિ ગૂરૂગાદી નકલંકધામ હડમતિયા, રધુનાથજી મંદીર વાંકાનેર, છતર હનુમાન મંદિર ચંદ્રપુર, વૈરાગી આશ્રમ મિતાણા જયા એમના ગુરૂ બીરાજમાન છે અને હાલમા કર્મયોગી આશ્રમ ગોરક્ષનાથ મઢીમા ખુબ જહેમત ઉઠાવી હતી.સંતો, કલાકારો, ભજનીકોના તેઓ પાબંધી પરખુ પ્રેમી અને કસબી છે. તેઓ એક મોટો ચાહક વર્ગ ધરાવે છે અને એમા જ મારી સફળતા છે એવુ એ માને છે એમના પિતાજી ડાયાલાલ મંત્રીશ્રી લોકસાહિત્યકારના મહાસાગર છે, તો દીકરો યથાર્થ પણ સુદર રજૂઆત સાથે સાહિત્ય પીરશે છે…એમના મો.નં 9276700142 ઉપર એમના ચાહકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!