કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકીયા-1 શાળા બહેનોની ટીમ તાલુકામાં પ્રથમ

અંડર 14 ની ખોખોની ટીમની સફળતા

વાંકાનેર: રમતગમત, યુંવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા રમત પ્રશિક્ષણ મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર – 14 ખોખો ટીમ બહેનોએ વાંકાનેર તાલુકાની

વાંકીયા- 1 સી.આર.સી. ની શ્રી વાંકિયા- 1 પ્રાથમિક શાળા દ્વારા હરીફ ખોખોની ટીમ સામે ઉત્કૃષ્ટ દેખાવ કરી અંડર 14 ની ખોખોની બહેનો ટીમે વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર મેળવી વાંકાનેર તાલુકા અને વાંકીયા- 1 પ્રા.શાળા તેમજ વાંકીયા- 1 ગામનું ગૌરવ વધારેલ છે. તે બદલ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તૈયારી કરાવનાર શિક્ષક બાંભણીયા આસીફભાઈને વાંકીયા- 1 સી.આર.સી. તરફથી શુભેરછા પાઠવવામાં આવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!