વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક જાહેરમાં ચલણી નોટ ઉપર એકી, બેકીનો જુગાર રમતા


વીરપરના રહેવાશી આરોપી વરસિંગભાઈ મંગાભાઈ દેકાવાડિયા અને રમેશભાઈ મેહુલભાઈ ડાભીને પોલીસે

રોકડા રૂપિયા 1150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
