એકતા પેનલનો ભવ્ય વિજય
વાંકાનેર: (ઈર્શાદ ખોરજીયા દ્વારા) ગઈ કાલે તાલુકાની શ્રી તીથવા સેવા સહકારી મંડળી લિ. ના નવા વર્ષના સભાસદોની ચૂંટણી હતી, જેમાં એકતા પેનલનો ભવ્ય વિજય હતો. વિજેતા ઉમેદવાર અને મળેલ મતોની વિગત નીચે મુજબ છે. મત કૌંસમાં આપેલ છે.
1, ઈરફાન મામદ ગઢવારા (413) (હાલના વાંકાનેર તાલુકા પ્રોસેસિંગના પ્રમુખ)
2, ઈબ્રાહીમ હાજી ખોરજીયા (384) (હાલના તીથવા મંડળીના પ્રમુખ)
3, ઈકબાલ રહીમ બાદી (380)
4, અલાવદી આહમદ બાકરોલીયા (373)
5, હુસેન અલાવદી ખોરજીયા (369)
6, નીજામુદ્દીન જલાલ ભારણીયા (369)
7, જૈનુલ અબ્દુલ માથકીયા (363)
8, મંજુરહુસેન આહમદ સીપાઈ (354)
9, અબ્દુલરહીમ અમીભાઈ પીડાર (357)
10, ઇસ્માઇલ અમીભાઈ બરિયા (357)
નાના સીમાંત ખેડૂતની બેઠક
1, માહમદ અભરામ ચૌધરી (393)
મહીલા અનામત બેઠક
1, આસીબેન ઉસ્માન ખોરજીયા (373)
વિજેતાઓને તેમના શુભેચ્છક મિત્રો અભિનંદન પાઠવી રહ્યા છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો