કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

એમ્બ્યુલન્સમાં મુસાફરો બેસાડતા હોવાનો વિડિયો

વાંકાનેર તાલુકા વિસ્તારની સરકારી એમ્બ્યુલન્સ હોવાની લોકોમાં ચર્ચા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સનો એક વિડિયો વાયરલ થયો છે. જેમા લજાઇ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં મુસાફર ભરતા હોય તેવુ દેખાઇ રહ્યુ છે અને આ વિડીયો મોરબી જીલ્લામાં વાયરલ થયો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે

સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોને શા માટે બેસાડવામાં આવ્યા હતા. અને જે વાહનમાં મુસાફર બેસાડવામાં આવી રહ્યા છે તે વાંકાનેર તાલુકા વિસ્તારની સરકારી એમ્બ્યુલન્સ હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. અને આ સરકારી એમ્બ્યુલન્સના નંબર જીજે 36 જી 0308 હોવાનું વિડિયોમાં દેખાઇ છે ત્યારે સરકારી વાહનનો દુરુ ઉપયોગ કરનાર સામે જવાબદાર તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવશે કે કેમ તે તો સમય જ બતાવશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!