વાંકાનેર તાલુકાનું ગૌરવ છે વિક્રમસિંહ જાડેજા
વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીના વતની પાઘડી કલાને જીવંત રાખનાર મહાનુભાવનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ માટે મહાનુભાવને વારસો આઈડેન્ટેટી એવોર્ડ પણ આપવામાં આવશે.
ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડની જાહેરાત કરવામાં આવેલ છે.
જેનો મુખ્ય હેતુ ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિનું યોગ્ય સન્માન કરવાનું છે. રાજ્યભરમાંથી ૫૦૦થી વધુ અરજીઓ દ્વારા નોમીનેશન મળેલ છે. જેમાં પાઘડી કલાને જીવંત રાખનાર વિક્રમસિંહ જાડેજાની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
આ અગાઉ અનેક એવોર્ડ તેમને મળી ચુક્યા છે અનેક મહાનુભાવોનાં શુભ પ્રસંગોએ તેઓ પાઘડી પહેરાવી ચુક્યા છે જેમાંના અમુક ફોટોગ્રાફ નીચે મુજબ છે…
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું