ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેશે
શ્રી જીનપરા ગરબી મંડળ દ્વારા તા. રપ-૦૯-૨૦૨પ ને ગુરૂવારે ભારતીય વીર સૈનિકો માટે વિરાંજલીનો કાર્યક્રમ રાખેલ છે. 


તેમજ ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેવાના હોઈ તો આપ સૌને પધારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ છે.
તા. :- ૨૫-૦૯-૨૦૨૫,
વાર :- ગુરૂવાર (ચોથા નોરતે),
સમય :- રાત્રે ૧૦:૩૦ કલાકે,
સ્થળ :- જીનપરા ચોક, વાંકાનેર.
