વાંકાનેર: રીચ ચોકડી વિરપર માટેલ રોડ ઓરડીની પાછળ ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા રોકડા રૂપીયા ૧૯,૦૫૦/-તથા મોબાઈલ ફોન નંગ-૦૫ કિ રૂ. ૮૫૦૦/- મળી કુલ કિ રૂ.૨૭,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨ મુજબ નોંધેલ છે….


કાર્યવાહી વાંકાનેર તાલુકા પો, સ્ટે, ના અના,પો.કોન્સ રાજેશભાઈ ફુલાભાઈ પલાણી, પો.કોન્સ.બ્રીજેશભાઈ બોરીચા, સામતભાઈ રાયધનભાઈ છુછીયાદ્વારા કરવામાં આવી હતી. આરોપીઓના નામ નીચે મુજબ છે…

(1) દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા (ઉ.27) મુળરહે, રફાળેશ્વર મછોમાં ના મંદીર પાસે, માટેલ,
(2) બાબુભાઈ ધમાભાઈ સારલા (ઉ.19) રહે. મકતાનપર
(3) ઉમેશભાઈ વેલજીભાઈ બાવરવા (ઉ.28) રહે. માટેલ
(4) વજુભાઈ જોરૂભાઈ સાડમીયા (ઉ.19) રહે.પુનીતના નાકે ખોડીયાર પરા ની બાજુમા ગોંડલ રોડ રાજકોટ
(5) રાજુભાઈ લાલજીભાઈ ચોહાણ (ઉ.35) રહે. રીચ સીરામીક પાસે, માટેલ…
