વાંકાનેર: રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ ચાલી રહી હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે.
વાંકાનેરમાં શ્રી જે. ગઈ. વોરાની નિમણુંક થઇ છે. તેઓ શ્રી નખત્રાણા (કચ્છ) માં સેવા આપતા હતા.