લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ
વાંકાનેર: હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત વાંકાનેર અને ટંકારાના વિવિધ ગામોમાં જુદા જુદા દિવસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોકુલ સ્નેક્સ પ્રા.લી ભલગામ વાંકાનેર ખાતે તા. ૨૪-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ દરમિયાન કેમ્પ યોજાશે.

ઈટાલિનો ટાઈલ્સ એલએલપી. સરતાનપર રોડ વાંકાનેર ખાતે તા.૨પ-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે

ટંકારા તા. ૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ યોજાશે વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે કેમ્પનું આયોજન થયું છે જેમા મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.