વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોમાં 38.60 ટકા
વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં મતદાન થઇ રહ્યું છે…



11 વાગ્યા સુધીમાં વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં સવારે 7 થી 11 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 38.60 ટકા અને ટંકારા તાલુકાની 2 ગ્રામ પંચાયતોમાં 26.11 ટકા મતદાન થયું છે…

