વાંકાનેર : વાંકાનેર શહેરના 25 વારીયા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ હાસમભાઈ ખોખર ઉ.65 નામના વૃધ્ધ કેન્સરની બીમારીથી પીડાતા
હોય માનસિક અસર થઈ જતા અસ્વસ્થ રહેતા હોય ગઈકાલે ઘેરથી નીકળી ગયા બાદ જીનપરા જકાત નાકા પાસે રોડની સાઈડમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તપાસ શરૂ કરી છે.