કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરના 25 ગામોમાં ફેબ્રિકેશન બસ સ્ટેન્ડ બનશે

વાંકાનેર શહેર/ ગ્રામ્યના ટેન્ડર બહાર પડયા

ફોરેસ્ટ ડિવિઝન, ઔદ્યોગિક પ્લોટની હરાજી અને રોડના કામનો સમાવેશ

વાંકાનેર: ફોરેસ્ટ ડિવિઝન લુણસર બીટમાં બાઉન્ડ્રી વોલના બાંધકામ માટે, ખેરવા, ચંદ્રપુર, વેચાણ માટે સ્થાવર મિલકત ઔદ્યોગિક પ્લોટની હરાજી વેચાણ, બ્રહ્મસમાજ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, પંચશીલ સોસાયટી અને મિલ પ્લોટ નવી હાઉસિંગ સોસાયટી ફ્લેટમાં સિમેન્ટ કોંક્રિટ રોડ અને શહેરી સુંદરીકરણના કામના ટેંડર બહાર પડયા છે,વધુ વિગત નીચે મુજબ છે…..

વાંકાનેર રેન્જમાં માવુભાઈ ફાર્મ, જાંબુડિયા નાની વિડી લુણસર બીટ ખાતે રબલ મેસનરી પ્રોટેક્શન બાઉન્ડ્રી વોલના બાંધકામ માટે મોરબી ફોરેસ્ટ ડિવિઝનનું ટેન્ડર બહાર પડયું છે, દસ્તાવેજ ફી ₹ 2500 /-ડિપોઝીટ ₹ 82242.0 /-એસ્ટિમેન્ટ ₹ 27.41 લાખ /- અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 10-02-2026 છે…રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

ખેરવા, ચંદ્રપુર, વેચાણ માટે સ્થાવર મિલકત ઔદ્યોગિક પ્લોટની હરાજી વેચાણ
ટેન્ડર નંબર: ૫૩૫૯૬૭૩૧ ડિપોઝીટ ₹ ૧૫૬૬૩૦૦.૦ /-અને એસ્ટીમેન્ટ ₹ ૧.૫૬ કરોડ /-છેલ્લી તારીખ ૨૫-૦૨-૨૦૨૬

વાંકાનેર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં બ્રહ્મસમાજ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, પંચશીલ સોસાયટી અને મિલ પ્લોટ નવી હાઉસિંગ સોસાયટી ફ્લેટમાં સિમેન્ટ કોંક્રિટ રોડનું બાંધકામ (SJMMSVY વર્ષ 2025-26 હેઠળ) (ચોથો પ્રયાસ) છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2026 હતી, એસ્ટીમેન્ટ 2.34 કરોડનો છે….

વાંકાનેર નગરપાલિકા વિવિધ વિસ્તારોમાં શહેરી સુંદરીકરણ કાર્યનો અંદાજ. (સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના હેઠળ) (બીજો પ્રયાસ)
છેલ્લી તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ હતી, એસ્ટીમેન્ટ ૨૨.૯૨ લાખ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!