કુલ 24 બેઠકો
વાંકાનેર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેમાં આયોગ દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકો જાહેર કરી દીધી છે.


વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકોમાં 1 બેઠક અનુ. જાતિ, 1 બેઠક અનુ. જન જાતિ, 6 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત તથા 16 બેઠક બિનઅનામત રહેશે. સ્ત્રીઓ માટે 1 બેઠક અનુ. જાતિ, 3 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત તથા 8 બેઠક બિનઅનામત રહેશે.
કુલ 24 બેઠકોની વિગત નીચે મુજબ છે..




