કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર પંથકમાં પોણો ઇંચ વરસાદ પડયો

વીજળીએ કડાકા ભડાકાથી લોકોને ડરાવ્યા

વાંકાનેર પંથકમાં ગઈ કાલે સાંજે અચાનક જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે ધૂળની આંધી ઊઠી હતી અને પોણો ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો હોવાની માહિતી મળી રહી છે.

બપોરે ધોમધખતા તાપની જગ્યાએ અચાનક જ તેજ પવનની આંધી ફૂકાઈ હતી. જાણે ધૂળની આંધી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. આ આંધીને કારણે

વાહનચાલકોને પરેશાની થઈ હતી. તેમજ લાઈટ પુરવઠો સાંજના 5 વાગ્યાથી ખોરવાઈ ગયો હતો. અવારનવાર લાઈટના આવન-જાવનથી લોકો પરેશાન થયા

હતા. ઢુવા વિસ્તારમાં કરા પડયા હોવાનું અને ભારે પવનને કારણે ગાયત્રી શક્તિપીઠ ખાતે એક વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. મોરબી જિલ્લા

કંટ્રોલ રૂમમાંથી મળેલ માહિતી પ્રમાણે વાંકાનેરમાં 18 મિમી વરસાદ, મોરબી સામાકાંઠે 8 મિમી, ટંકારામાં 5 મિમી અને માળિયામાં 9 મિમી નોંધાયો છે.

સમાચાર મોકલતી વખતે ધ્યાન આપશો

(1) અમારી પર ક્યારેય વોટ્સએપથી ફોન કે વીડિયોકોલ કરશો નહીં, માત્ર જનરલ ફોન કરવો
(2) ફોન માત્ર અને માત્ર 78743 40402 ઉપર જ કરવો
(3) સમાચારના ભાગ રૂપે અથવા અન્ય વિડિઓ મોકલવા નહીં, અમે વિડિઓ જોતા નથી, નકામો મોકલવામાં તમારા ડેટા બગડશે. ફોટા મોકલી શકો છો અને એ પણ 78743 40402 નંબર ઉપર જ
(4) સાંજે સાત પછી કોઈએ પણ ફોન ન કરવો

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!