હાર્ટ એટેક અને સારવાર વિશે ચર્ચા થઇ
વાંકાનેર: એચ સી જી હોસ્પિટલના સહયોગથી ગઈ કાલે વાંકાનેરમાં વાંકાનેર ડૉક્ટર એસોશિયેસન સાથે એક સેમિનારનું આયોજન કરેલ હતું, 


જેમાં રાજકોટ ના ખ્યાતનામ (1) ડો દિનેશ રાજ (cardiologist) (2) ડૉ હરીશ વાજા (cardio vascular surgion) અને ડૉ નિકુંજ કોટેચા( cardiologist) સાથે એસોશિયેસનના ડોક્ટરોની મુલાકાત થઇ આ સેમિનારમાં હાર્ટ એટેક અને સારવાર વિશે ચર્ચા થઇ હતી….
