કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આજથી 1 એપ્રિલ સુધી બંધ

પંચાસીયા સહકારી મંડળીના પ્રમુખ/ ઉપપ્રમુખ બિનહરીફ

વાંકાનેર : ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ વાંકાનેર દ્વારા માર્ચ એન્ડિંગની રજા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તા. 26 માર્ચથી 1 એપ્રિલ દરમ્યાન માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે…

જેમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 26-3-2025ને બુધવારથી તા. 1-4-2025ને મંગળવાર સુધી માર્ચ એન્ડિંગની માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે. રજાના દિવસો દરમ્યાન કોઈ પણ જાતની જણસી યાર્ડમાં ઉતારવા દેવા આવશે નહીં. તેમજ તા. 1-4-2025ને મંગળવારના બપોરના 2 કલાકથી ઉતારવા દેવામાં આવશે. જેની દરેક દલાલ ભાઈઓ, વેપારીઓ અને ખેડૂતોએ નોંધ લેવી તેમ યાદીમાં જણાવાયું છે…

પંચાસીયા સહકારી મંડળીના પ્રમુખ/ ઉપપ્રમુખ બિનહરીફ
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની તાજેતરમાં ચુંટણી યોજાઈ હતી, જેમાં પીરઝાદા પેનલનો ભવ્ય વિજય થયો હતો. જે બાદ મંડળીની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચુંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ખોરજીયા નજરૂદ્દીનભાઈ અને ઉપપ્રમુખ તરીકે માથકીયા મોહયુદ્દીનભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી……

Content Copying Forbidden !!

error: Content is protected !!