કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

વાંકાનેર- મોરબી રવિવારે ડેમુ ટ્રેનો રદ્દ

વાંકાનેર: ટેકનિકલ કારણોસર, ૨૩ નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

વાંકાનેરના ચંદ્રપુરમાં શરૂ થઈ ગયું છે સુપર વોશ

વાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

૧) ટ્રેન નંબર ૭૯૪પ૨ મોરબી-વાંકાનેર,
૨) ટ્રેન નંબર ૭૯૪૪૨ મોરબી-વાંકાનેર,
૩) ટ્રેન નંબર ૭૯૪૫૪ મોરબી-વાંકાનેર,
૪) ટ્રેન નંબર ૭૯૪૪૪ મોરબી-વાંકાનેર,
૫) ટ્રેન નંબર ૭૯૪૪૬ મોરબી-વાંકાનેર,
૬) ટ્રેન નંબર ૭૯૪૪૮ મોરબી-વાંકાનેર,
૭) ટ્રેન નંબર ૭૯૪૪૧ વાંકાનેર-મોરબી,
૮) ટ્રેન નંબર ૭૯૪૪૩ વાંકાનેર-મોરબી,
૯) ટ્રેન નંબર ૭૯૪૫૩ વાંકાનેર-મોરબી,
૧૦) ટ્રેન નંબર ૭૯૪૪૫ વાંકાનેર-મોરબી,
૧૧) ટ્રેન નંબર ૭૯૪૪૭ વાંકાનેર-મોરબી,
૧૨) ટ્રેન નંબર ૭૯૪૫૧ વાંકાનેર-મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!