વાંકાનેર: તાજેતરમાં કાશ્મીરમાં પર્યટકો પર થયેલા હુમલાને વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ વખોડે છે.
આ હુમલા પાછળ રહેલા આંતકવાદી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ભારત સરકાર સમક્ષ માંગણી કરે છે, તેમજ નિર્દોષ મૃતકોના પરિજનોને સાંત્વના આપે છે…
તેવું એક યાદીમાં વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજના અગ્રણીઓ મહંમદભાઈ રાઠોડ, શકીલ એહમદ પીરઝાદા, ગુલામભાઇ પરાસરા, યુનુસભાઇ શેરસીયા, ઇસ્માઇલભાઈ બાદી અને જાકીરભાઈ બ્લોચ જણાવે છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
