રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રમોશન ઓર્ડર કાઢ્યા
રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે વાંકાનેર પ્રાંત કચેરીમાં નાયબ મામલતદારને પ્રમોશન આપી જામનગર કલેકટર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે તો મોરબી સિટીની ખાલી પડેલી જગ્યા ઉપર ભાવનગરથી પ્રમોશન મેળવનાર કર્મચારીને પોસ્ટિંગ અપાયું છે.
પ્રાપ્ત વીગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે વાંકાનેર પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા એ.બી.પરમારને કલેક્ટરેટ જામનગર ખાતે મુકવામાં આવ્યા છે. સાથે જ મોરબી સીટી મામલતદાર સાંચલા નિવૃત થતા ખાલી પડેલી જગ્યા ઉપર ભાવનગરથી પ્રમોશન મેળવનાર જયંતસિંહ રામસંગ વાળાની નિમણુક કરવામાં આવી છે.
નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર
તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30
કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર
વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી
દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏