૧૮ દરોડા
મિલ પ્લોટ, વીશીપરા, નવાપરા, આરોગ્યનગર, ચંદ્રપુર, અરણીટીંબા, પાંચદ્વારકા, પંચાસીયા, સમઢીયાળા, પલાંસડી, રાતાવીરડા, હોલમઢ ગામે પોલીસ દરોડા
વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા પ્રોહી કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સ્થળેથી કુલ દેશી દારૂના ૧૮ કેસ શોધી કાઢી મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં નીચે મુજબના શખ્સોનો સમાવેશ થાય છે….(1) વાંકાનેર મિલ પ્લોટના લાભુબેન બાલાભાઈ ડાભી (2) વાંકાનેર વીશીપરાના જેતુનબેન રાયધનભાઈ મોવર (3) ચંદ્રપુર નાળા પાસે રહેતા મરિયમ ઉર્ફે મમુબેન હબીબભાઇ વિકીયાણી (4) ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ સામે રહેતા યાસ્મિનબેન ઉર્ફે જાડી રહીમભાઈ આદમાણી
(5) વાંકાનેર નવાપરા રામજી મંદિર પાસે રહેતા સુરેશ કાળુભાઇ વીજવાડીયા (6) વાંકાનેર નવાપરા ગાયત્રી સોસાયટી પંચાસર રોડ પર રહેતા નિતેશ બટુકભાઈ વિરસોડીયા (7) વાંકાનેર આરોગ્યનગર દાતાર રોડ પર રહેતા કલ્પેશ ઉર્ફે સીતારામ નરભેરામ નિમાવત
(8) વાંકાનેર મિલ પ્લોટના કરણ સનગુમભાઈ નાયકર તાલુકા પોલીસે (9) અરણીટીંબાના રાહુલ કાંતિલાલ ઉર્ફે ભરતભાઈ શાતોલા (10) પાંચદ્વારકા ગામની સિમ અરણીટીંબાના બોર્ડ સામે હરખણી જવાના કાચા રસ્તે રહેતા શારદાબેન મુનાભાઇ મધુભાઈ વાજેલીયા (11) પંચાસીયા ખરાવાડમાં રહેતા રિતેશ નવઘણભાઈ કોંઢીયા (12) પંચાસીયા સુરેશ માનસિંગભાઈ કોંઢીયા (13) પલાંસડીના રાહુલ રઘુભાઇ પીપળીયા (14) સમઢીયાળાના મુક્તિબેન ગુણવંતભાઈ ઇંદ્રપા (15) રાતાવીરડા કલર સીરામીક કારખાના સામે તળાવના કાંઠે ગાડા માર્ગ પાસે અવાવરું જગામાં મોટર સાયકલ જીજે 36 એઇ 7376 ના ચાલક
(16) રાતાવીરડા કલર સીરામીક કારખાના સામે તળાવના કાંઠે ચંપાબેન દિનેશભાઇ રીબડીયા (17) હોલમઢના ગોવિંદ પોલાભાઈ રોજાસરા અને (18) પંચાસીયા અદેપર રોડ બ્રાઉનીયા પેપર મિલ સામે રહેતા મુકેશ હંસરાજભાઈ કોંઢીયાનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…..