કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરવાસીઓએ હજી દીપડાથી સાવધાન રહેવાની જરૂર છે

દીપડાએ વન વિભાગે પાંજરું ગોઠવ્યું હોવા છતાં વાડામાં ઘુસી બકરા મારી નાખ્યા

વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડો હાહાકાર મચાવી રહ્યો છે, ગત અઠવાડીએ માલધારીના વાડામાં ઘુસી સાતેક પશુઓનું મારણ કર્યા બાદ ગઈકાલે ફરી ગાયત્રી માતાજી મંદિર વિસ્તારમાં દીપડો ત્રાટક્યો હતો અને પાંચ પશુઓનું મારણ કર્યું હતું.

ઉનાળાની ગરમીમાં ઠંડીની હૂંફ: અરિના ઇલેક્ટ્રોનિકસ આપી રહ્યું છે એસી ની ખરીદી પર અધધ રૂ 4,000 નું ડિસ્કાઉન્ટ

વાંકાનેર વન વિભાગના અધિકારી નરોડીયાના જણાવ્યા મુજબ વાંકાનેર શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા પંકજભાઈ વણેકિયા નામના આસામીના પશુ વાડામાં દીપડો ત્રાટક્યો હતો અને વાડામાં બાંધેલા પાંચ બકરાનું મારણ કર્યું હતું. નોંધનીય છે કે, અઠવાડિયા પૂર્વે આજ વિસ્તારમાં દીપડાએ સાતેક પશુઓનું મારણ કરતા વનવિભાગે દીપડાને પાંજરે પુરવા પાંજરું પણ ગોઠવ્યું છે છતાં અઠવાડિયાના સમયગાળામાં દીપડાએ ફરી તરખાટ મચાવતા આ દીપડાને ઝડપી લેવા વન વિભાગે કાર્યવાહી શરૂ કરી પશુ માલિકને વળતર ચૂકવવા કાર્યવાહી હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!