કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી માટે આજરોજ ફાયનલ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં હાલ ફક્ત સંઘ માટે ચુંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જે બાદ પ્રોસેસિંગ માટે પણ ટુંક સમયમાં જ ચુંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. હાલ સંઘની ચૂંટણી માટે 12 બેઠકો પર મતદારોની જુથ/સેવા સહકારી મંડળીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. 

(1) વઘાસીયા બ્લોક: ૧. વઘાસીયા ૨. વાંકીયા ૩. કિશાન સેવા સહકારી મંડળી લી. (2) ઢુવા બ્લોક: ૧. ઢુવા ૨. રાણેકપર ૩. ભોજપરા   (3) વરડુસર બ્લોક: ૧. વરડુસર ૨. જેતપરડા ૩. પાડધરા (4) ગાંગીયાવદર બ્લોક: ૧. ગાંગીયાવદર ૨. દલડી ૩. લુણસર  (5) કેરાળા બ્લોક: ૧. કેરાળા ૨. સરધારકા ૩. રસીકગઢ   (6) સિંધાવદર બ્લોક: ૧. સિંધાવદર ૨. રાજાવડલા ૩. ચંદ્રપુર (7) કોઠારીયા બ્લોક: ૧. કોઠારીયા ૨. તિથવા ૩. પાંચદ્વારકા  (8) વાલાસણ બ્લોક: ૧. વાલાસણ ૨. પીપળીયા રાજ ૩. અરણીટીંબા  (9) કણકોટ બ્લોક: ૧. કણકોટ ૨. ખીજડીયા ૩. પ્રતાપગઢ  (10) મહિકા બ્લોક: ૧. મહિકા ૨. જોધપર  (11) ગારીડા બ્લોક: ૧. ગારીડા ૨. જાલીડા ૩. મેસરીયા  (12) જાલસીકા બ્લોક: ૧. જાલસીકા ૨. ખેરવા ૩. કોઠી

Content Copying Forbidden !!

error: Content is protected !!