વાંકાનેર: વાંકાનેરના શક્તિપરામાં રહેતા એક યુવાનને મોરબીમાં થયેલ મેમરીમાં ઇજા થયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના અશ્વિન શીવાભાઈ વડેચા (૩૦) નામનો યુવાન મોરબીના નગર દરવાજા ચોક પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ
ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ