ક્રિકેટર કેયાન શેરસીયાની અંડર-14 કેટેગરીમાં પસંદગી
વાંકાનેર: અહીંનો ઉભરતો યુવા ક્રિકેટર કેયાન શેરસીયા અંડર-14 કેટેગરીમાં એસજીએફઆઈ પ્રી નેશનલ ક્રિકેટ કોચીંગ કેમ્પ ખાતે પસંદગી પામ્યો છે.





બોલીંગ ઓલ રાઉન્ડર કેયાન હવે નેશનલ કેમ્પમાં ક્રિકેટની તાલિમ લેશે. આ સમાચારથી ચાહકોમાં ખુશી વ્યાપી છે…
