કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરનું ગૌરવ: પીએચ.ડી.ની ડીગ્રી મેળવી

વાંકાનેર:અહીંના શ્રી પ્રિયંકા એમ.સોલંકી જે એમ.ટી.ધમસાણીયા કોમર્સ એન્ડ બી.બી.એ.કોલેજના વિદ્યાર્થી છે. તેમણે ‘ટુ ઇવેલ્યુએટ પ્રમોશનલ એકટીવીટી ઓફ કાર માર્કેટસ એન્ડ ઇટસ ઇમ્પેકટ ઓન બાયર્સ ડુરીંગ ફેસ્ટીવલ પીરીયડ ઇન ગુજરાત’ વિષય ઉપર મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે.

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

જેમાં કાર ખરીદી કરતી વખતે જે પ્રમોશન એકટીવીટી હાથ ધરવામાં આવેલ છે તથા ગ્રાહકો પર તેની શું અસર થશે. તહેવારો દરમ્યાન તેનો અભ્યાસ કરી એમ.ટી.ધમસાણીયા કોમર્સ એન્ડ બી.બી.એ. કોલેજના એસોસીએટ પ્રોફેસર ડો.આર.બી.ભટ્ટાસણાના માર્ગદર્શન હેઠળ મહા સંશોધન નિબંધ લખી પીએચ.ડી.ની ડીગ્રી મેળવેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!