કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

એનડીપીએસના ગુન્હામાં વોન્ટેડ આરોપી પકડાયો

એનડીપીએસના ગુન્હામાં વોન્ટેડ આરોપી પકડાયો

આરોપી સામે અગાઉ ૬ ગુન્હાઓ નોંધાયા છે

રાજકોટ: વાંકાનેર એનડીપીએસના ગુન્હામાં વોન્ટેડ આરોપીને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરવામાં આવેલ હોય અન્વયે શાપર-વેરાવળ પોલીસે વાંકાનેર સીટી પોસ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં વોન્ટેડ આરોપી આકાશ ત્રીકમભાઇ સોલંકી

રહે. બુધ્ધનગર કાસુમા ગેઇટ અંદર મફતીયાપરા વેરાવળ ગામ તા: કોટડા સાંગાણી મુળ રહે. લીંબડી તા. સુરેન્દ્રનગરને ઝડપી લીધો હતો. પકડાયેલ આકાશ સામે અગાઉ શાપર ગોંડલ અને રાજકોટમાં ૬ ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહી શાપર(વે) પો.સ્ટે.ના પીઆઇ આર.બી.રાણા, એએસઆઈ ડી.આર.સરવૈયા, એચસી દિનેશભાઈ ખાટરીયા, એચસી જગદીશભાઇ ઝાલા, પીસી અલ્પેશભાઇ ડામસીયા, પીસી લગધીરસિંહ જાડેજા, પીસી વિમલભાઇ વેકરીયા, પીસી રાજદીપસિંહ જાડેજા પીસી મનસુખભાઇ ચૌહાણ તથા પીસી દિવ્યેશભાઇ શામળા નાઓ દ્વારા કરવામાં આવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!