કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પશ્ચિમ બંગાળના યુવાનનો રેલવે ટ્રેક પર આપઘાત 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર ભાટીયા સોસાયટી નજીક કીમી નંબર 702/7-8 વચ્ચે કાલે બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાંથી પસાર થતી માલગાડી Bcne Gim ની હેઠળ પડતું મૂકી ગૌતમ કિસુ કરણ કીસુ (ઉ.વ. 33, રહે. પશ્ચિમ બંગાળ) નામના પરપ્રાંતિય યુવાને આપઘાત કરી લીધો હતો. હાલ આ બનાવની પ્રાથમિક તપાસ વાંકાનેર રેલ્વે પોલીસનાં એએસઆઈ ઇન્દ્રજીતસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!