કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નગરપાલિકામાં મુખ્ય અધિકારીની ખાલી જગ્યા ક્યારે ભરાશે?

વાંકાનેર: વાંકાનેર પાલિકા હાલ સુપરસીડ છે, જે નગરપાલિકામાં મુખ્ય અધિકારીની જગ્યા છેલ્લા ૧૦૦ દિવસથી ખાલી છે તેમજ વહીવટી એન્જીનીયરની જગ્યા પણ ખાલી છે. બાકીના સ્ટાફ માત્ર બે જગ્યા કાયમી કર્મચારી છે જયારે બાકીના સ્ટાફના ૧૨ થી વધુ કર્મચારી દ્વારા ફિસ્ક પગારથી ચાલે છે. 
થોડા સમય પહેલા ફિસ્ક પગારદારો મોટા ભાગના સફાઇ કામદારો નોકરી ઉપરથી ઉતરી જતા તે કર્મચારીઓને જાણ કરવા છતા કામગીરી માટે ન આવતા સફાઇ કામગીરી બજાવતા કાયમી કર્મચારીઓ સાથે કચરા ઉપાડવા કોન્ટેક આપવા આવેલ, જે કોન્ટ્રેકટ ૧ માસ બાદ રદ કરીને ફરી પાછા કામે લાગેલ, પરંતુ ચીફ ઓફીસરની જગ્યા ખાલી હોય માત્ર વહિવટ કામમાં મામલતદારથી ચાલે છે. વાંકાનેર શહેરમાં રસ્તામાં ગાબડાં પડી ગયા છે. લોકો પરેશાની ભોગવી રહ્યા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!