નક્કી કરવા આવતી કાલે મિટિંગ
વાંકાનેર: સિંચાઈ સલાહકાર સમિતી અને નાયબ કાર્યપાલક ઈજનેર મચ્છુ-2 પેટા વિભાગના મંત્રીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે મચ્છુ-1 સંચાઈ યોજનાની કમાન્ડ એરિયામાં રવિ સીઝન ૨૦ર૫-ર૬ ના સિંચાઈના આયોજન માટે નહેર સલાહકાર સમિતિની નિચેની વિગતે રાખવામાં આવેલ છે.




સ્થળ: મિટિંગ હોલ, તાલુકા સેવા સદન, બીજો માળ, લાલબાગ, મોરબી
તા: 18/10/2025 બપોરે 11 વાગે
:: કાર્યસૂચી ::
1) મચ્છુ-૧ સિચાઈ યોજનાના કમાન્ડ એરિયામાં આવતા ગામોની માગણીને ધ્યાને લઈ ખેડૂતોને પિયત કરવા માટે મચ્છુ-૧ સિચાઈ યોજનામાંથી સમયસર કેનાલમાં પાણી છોડવા અન્વયે સિંચાઈ માટે હાલ પાણીના જથ્થા સામે નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોની પાણીની માંગણી વિષે અધ્યક્ષશ્રી અને કાર્યપાલક ઈજનેરશ્રી સિંચાઈ વિભાગ મોરબી અધ્યક્ષપણા નિચે ચર્ચા વિચરણા તથા આયોજન કરવા બાબત
૨) અધ્યક્ષશ્રીની મંજુરી અન્વયે જે રજુ થાય તે
