કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વિઝારતહુસૈનબાવાના જન્મ દિવસે કાર ભેટ

વાંકાનેર: હજરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવા સાહબના યૌમે વિલાદત (જન્મ દિવસ) 20 એપ્રિલના રોજ હતો, આ મુબારક પ્રસંગ પર

ઓલવીસ મોટર્સ ગ્રુપ તેલાવ તરફથી બાવાસાહેબને કાર ભેટ આપવામાં આવી હતી (સુબ્હાનઅલ્લાહ)

ઉલ્લેખનીય છે કે તેલાવ સાણંદ તાલુકામાં આવેલું છે અને તે વિસ્તારમાં 9 જેટલા ગામોમાં બાવાસાહેબના મુરીદો છે. વધુ વિગત મળી નથી.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!