કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પંચાસિયા નજીક પેપરમિલમાં લોડર હડફેટે આવી જતા મહિલાનું મૃત્યુ

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસિયા – અદેપર રોડ ઉપર આવેલ બ્રાઉનિયા પેપરમિલમાં કામ કરતા કિરણસિંહ રસિયા પટેલના પત્ની સાગરદેવીને લોડર નંબર જીજે – 36 – એસ – 2819 નંબરના ચાલક ગુમાન જોગડાભાઈ કટારાએ રિવર્સમાં ચલાવતી વેળાએ ગત તા.15- 11 -2021ના રોડ હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વતનમાં અંતિમવિધિ કરી પરત ફરેલા મૃતકના પતિ કરણસિંહે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!