કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજાવડલામાં કૂવામાં પડી જતા વૃદ્ધનું મૃત્યુ

ટંકારામાં મહિલાએ ઓવરબ્રિજ પરથી પડતું મૂક્યું

લતીપર ચોકડીના ઓવરબ્રીજ પરનો બનાવ

ટંકારા: રાજકોટ હાઇવે પર લતીપર ચોકડીના ઓવરબ્રીજ પરથી કોઈ કારણસર કુદકો મારતા નીચે નીચે પડી જતા મહિલાનું મોત નિપજ્યું હતું…

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

સહયોગ ક્રેડિટ સોસાયટી (હાઇવે- વાંકાનેર) તરફથી ઈદ મુબારક

એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા ભાવનાબેન હસમુખભાઈ કગથરા (ઉ.‌વ.૫૨) નામની મહિલાએ ટંકારા લતીપર ચોકડીના ઓવરબ્રીજ પરથી કોઈ કારણસર પુલ પરથી નીચે કુદકો મારતા નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!