મિલપ્લોટના યુવાનનો બાઈક સ્લિપનો અકસ્માત
વાંકાનેર: અહીં નવાપરામાં થયેલ મારામારીમાં મહિલાને અને મિલપ્લોટના એક યુવાનને બાઈક સ્લિપમાં ઇજા થતા સારવારમાં છે….
અખબારી અહેવાલો મુજબ નવાપરામાં આવેલ વાસુદેવ મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા મનીષાબેન કાનજીભાઈ કુનપરા (ઉ.28) નામની મહિલાને સારવાર માટે મોરબીની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે…
બીજા અકસ્માતના બનાવમાં મિલપ્લોટ વિસ્તારમાં બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ સાજીદ સલીમભાઈ મોવર (ઉ.વ.17)ને પણ સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો…