કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બંગાવડીમાં જમીનના મનદુઃખે મહિલાને મારી નાખવાની ધમકી

બંગાવડીમાં જમીનના મનદુઃખે મહિલાને મારી નાખવાની ધમકી

ટંકારા: તાલુકાના બંગાવડી ગામે જમીનના મનદુઃખ બાબતે મહિલાને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા કંચનબેન પ્રફુલ્લભાઇ દેત્રોજા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી હરેશભાઈ પરસોત્તમભાઈ દેત્રોજા તથા મુકતાબેન હરેશભાઈ દેત્રોજા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હરેશભાઈને તેમની બહેનો સાથે વ્યવહાર ન હોય અને તેમના બહેનો ફરીયાદીના ઘરે આવતા-જતા હોય જેથી આરોપીઓને સારૂ નહી લાગતા તેમજ બંગાવડી ગામે ફરીયાદીની આવેલ જમીન બાબતે મનદુખના કારણે આરોપીઓએ ફરીયાદી તથા સાથીઓને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!