કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર તાલુકામાં દારૂ વેચાણમાં મહિલાઓ અગ્રેસર

વાંકાનેર: તાલુકા અને સિટીમાં પોલીસ ખાતા મારફત દારૂ અંગેના દરોડા અવારનવાર પાડી આરોપીને ઝડપી પાડે છે. ગઈકાલના પાંચ અલગ અલગ જગ્યાએ આવા દરોડામાં પાંચેપાંચ મહિલાઓ ઝડપાઇ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ


(1) અમરસર ધાર પાસેથી અનિતાબેન મુકેશભાઈ જખાણીયા (2) પંચાસીયાના મુક્તાબેન ભયલાલભાઈ ઉર્ફે જુમ્મો શામજી કોંઢીયા (3) સરતાનપર રામજી મંદિરની પાછળની શેરીમાંથી રેખાબેન મનજીભાઇ સરાવાડીયા (4) ઢુવા માટેલ રોડ એરાકોન સીરામીક પાસેથી હીરુબેન ભગાભાઇ વાઘેલા અને (5) કોઠારીયા ગામના પાટિયા પાસે ખરાબામાંથી ભારતીબેન દિનેશભાઇ જખાણીયા ઝડપાયા છે.
પીધેલ:
મોટા ભોજપરાના ભઇલો ઉર્ફે રાજુભાઈ રામાભાઇ સિંધવ પીધેલ પકડાયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!