કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વર્લી ફીચરના આંકડા લખતા પકડાયો

પીધેલ પકડાયા

વાંકાનેર કરણભાઈ સનસુગમભાઈ નાયકર જાતે મદ્રાસી ઉવ-૪૮ ધંધો-મજુરી દેલવાડીયાના દવાખાના પાછળ રહેતો વર્લી ફીચરના આંકડા લખતા પકડાયો છે.

જાણવા મળ્યા જુની પોટરી લાઈન વાંકાનેર મીલપ્લોટ ચોકમા વર્લી ફીચરના આકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા વર્લી ફીચરના આંકડા ““નાઈટમીલન ઓપ” ના આકડા લખેલ રૂ.૪૬૦/- સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પીધેલ પકડાયા
નવાપરા ખડીપરાના જગદીશ ચીકાભાઈ ગાબુ, નવાપરા શેરી નં 3 ના રાજેશ ઉર્ફે ખોડો ખેંગારભાઈ બાવરીયા, આંબેડકર નગર શેરી નં 5 ના રાહુલ ગોવિંદભાઇ ઝાલા, પરશુરામ પોટરી લાઈનમાં રહેતા જયેશ જીવરાજ બદ્રકિયા, શક્તિપરા હસનપરના જીવાભાઈ લાખાભાઇ મકવાણા, કુંભારપરા ભઠ્ઠી વિસ્તારના ઉપેન્દ્ર રતિલાલ સીતાપરા અને માટેલના મેરુ મોમભાઇ સરવાડીયા પીધેલ પકડાતા પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!