કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વરલી મટકાના આંકડા લખતા પકડાયો

રખડતો- ભટકતો દેવીપૂજક ગ્રીનચોકમાંથી ઝડપાયો

વાંકાનેર ગ્રીન ચોકમાથી એક શખ્સ વરલી મટકાના આંકડા લખતા ગ્રીનચોકમાંથી ઝડપાયો છે. બનાવની જાણવા મળ્યા મુજબ હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે-ખલીફા (ઉવ.૬૨) રહે. વાંકાનેર સિપાઈ શેરી નં-ર વાળો વર્લી ફીચરના “કલ્યાણબં” ના આકડા લખતો તથા પૈસાની હારજીતનો જુગાર રમી રમતા પોલીસ ખાતાએ પકડી તેના ખીસ્સામાથી રોકડા રૂા.૭૦૦/- તપાસ અર્થે કબ્જે કરેલ છે. જુ.ધા.કલમ ૧૨(અ) મુજબનો ગુન્હો કરેલ હોય જે આરોપીને અટક કરેલ છે.

વાંકાનેર ગ્રીનચોક પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં દુકાનો પાસે આંટાફેરા કરતા જોવામા આવતા તેને રોકીને પોલીસ ખાતાએ અહિ હાજરી બાબતે પુછપરછ કરતા ગલ્લાંતલ્લાં કરી કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી મજકુર ઇસમ સુનિલભાઈ રણજિતભાઈ ચારોલિયા (ઉવ.૨૦) રહે.વાંકાનેર ખડિપરા, નવાપરા, વાંકાનેર વાળો મોડીરાત્રીના અંધારાનો લાભ લઈ ગ્રીનચોક પાસેની દુકાનો પાસે આંટાફેરા કરતો મીલકત સંબંધી કોઈ કોગ્ની ગુન્હો કરવાના ઈરાદે મળી આવતા જી.પી.એકટ કલ૧૨૨-સી મુજબનો ગુન્હો કરેલ હોય અટક કરેલ છે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!